“મિચ્છામી દુક્કડમ”

   માફીની આ મહેફિલમાં, કંઇ મસ્તી નથી હોતી
   ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી 
ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી
 આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી

We forgive all living beings and beg  from the bottom of our hearts without any reservation,

for the forgiveness from all living beings to whom we may have caused pain and suffering

in this life or previous lives, knowingly or unknowingly, mentally, verbally or physically.

MICHHAMI DUKKADAM !

Email Courtsey : Dr. MJ Kapadia

નથી ખબર કે કેટલો   અમારા માટે આદર
છતા રહે ભીની  અમારા વાત્સલ્યની ચાદર
ફરી વાર એક ‘મિચ્છમી દુક્કડમ’  કહી તમને
કરું ખાલી બસ અમારા સંવીત મન વાદળ

વર્ષ દરમ્યાન થયેલ મતભેદ  મનભેદ ન બને તેની તકેદારી રુપે “મિચ્છામી દુક્કડમ” કહી મત અને મન શુધ્ધી થતી હોય છે.ફક્ત આ માફી સાચા હ્રદયથી માંગવાની હોય છે.

Advertisements

13 thoughts on ““મિચ્છામી દુક્કડમ”

  1. પિંગબેક: “મિચ્છામી દુક્કડમ” (via ધર્મધ્યાન) « વિજયનુ ચિંતન જગત

  2. લડવુ … ઝગડવુ …. રીસામણા …. મનામણાં …. વેરઝેર …. કાવાદાવા …… ના 364 દિવસ પછી એક આવે સંવત્સરી ….અને બોલી પડીએ … મિચ્છામી દુકડમ.

    આવતી કાલથી શરૂ થનારા બીજા 364 દિવસ દરમ્યાન લડવુ … ઝગડવુ …. રીસામણા …. મનામણાં …. વેરઝેર …. કાવાદાવા …… અને ફરી પાછું પરંપરાગત મિચ્છામી દુકડમ બોલી પડવાની તૈયારીમાં લાગી જવુ !!

    શા માટે ? માનવીને મિચ્છામી દુકડમ બોલવા કે સાંભળવાની જરૂર પડવી જોઇએ ?

    ચિંતન જગતમાં ચિંતન થઇ શકે તો …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s