“મિચ્છામી દુક્કડમ”
September 1, 2011
માફીની આ મહેફિલમાં, કંઇ મસ્તી નથી હોતી
ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી
ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી
આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી
We forgive all living beings and beg from the bottom of our hearts without any reservation,
for the forgiveness from all living beings to whom we may have caused pain and suffering
in this life or previous lives, knowingly or unknowingly, mentally, verbally or physically.
MICHHAMI DUKKADAM !
Email Courtsey : Dr. MJ Kapadia
નથી ખબર કે કેટલો અમારા માટે આદર
છતા રહે ભીની અમારા વાત્સલ્યની ચાદર
ફરી વાર એક ‘મિચ્છમી દુક્કડમ’ કહી તમને
કરું ખાલી બસ અમારા સંવીત મન વાદળ
વર્ષ દરમ્યાન થયેલ મતભેદ મનભેદ ન બને તેની તકેદારી રુપે “મિચ્છામી દુક્કડમ” કહી મત અને મન શુધ્ધી થતી હોય છે.ફક્ત આ માફી સાચા હ્રદયથી માંગવાની હોય છે.


મને આશા છે કે તમે સાતામાં હશો…
મિચ્છામી દુક્કડમ !!!
aabhaar!
આપને પણ મિચ્છામી દુક્કડમ !
ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી.
આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી.
MICHHAMI DUKKADAM !
માફ મનની શાંતી માટે, માફ દિલની ખુશી વાસ્તે.
નમસ્તે.
સરયૂ
લડવુ … ઝગડવુ …. રીસામણા …. મનામણાં …. વેરઝેર …. કાવાદાવા …… ના 364 દિવસ પછી એક આવે સંવત્સરી ….અને બોલી પડીએ … મિચ્છામી દુકડમ.
આવતી કાલથી શરૂ થનારા બીજા 364 દિવસ દરમ્યાન લડવુ … ઝગડવુ …. રીસામણા …. મનામણાં …. વેરઝેર …. કાવાદાવા …… અને ફરી પાછું પરંપરાગત મિચ્છામી દુકડમ બોલી પડવાની તૈયારીમાં લાગી જવુ !!
શા માટે ? માનવીને મિચ્છામી દુકડમ બોલવા કે સાંભળવાની જરૂર પડવી જોઇએ ?
ચિંતન જગતમાં ચિંતન થઇ શકે તો …
shri vijaybhai shah,
આપને “મિચ્છામી દુક્કડમ”
Markand Dvae
Wonderful, most selfless, very beneficial thoughts.
Thanks for sharing real knowledge about “Michhami Dukkadam.
“ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી
આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી”
આપને પણ મિચ્છામી દુક્કડમ !
Good and worth saving email.
Your ideas are great
God bless you
Bhai Vijay,Renuka and All Family members,
Sacha manthi Michhami Dukaddam.
Raju,Anu
Ashish,Nisha
Vijaybhai,
Thanks for very nicely penned message of “મિચ્છામી દુક્કડમ” .
We also say to you and others with folded hands, “મિચ્છામી દુક્કડમ” .
Charu & Nitin Vyas